સાંભાર નો મસાલો

April 2, 2020by Avani0

સામગ્રી :

100 ગ્રામ સૂકા મરચા

100 ગ્રામ ધાણા

50   ગ્રામ મેથી

50   ગ્રામ અળદની દાળ

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-32.jpeg
મસાલો બનાવવાની રીત :
  • સૂકા મરચાને થોડા કાળા રંગના થાય ત્યાં સુધી સેકી લો.
  • ત્યારબાદ ધાણાને એવી જ રીતે સેકી લો.
  • ત્યારબાદ મેથી બદામી રંગની થાય ત્યાં સુધી સેકી લો.
  • ત્યારબાદ અળદની દાળને તેનો કલર બદલાય ત્યાં સુઘી સેકી લો.
  • ત્યારબાદ જ્યારે આ બધા મસાલા ઠરી જાય ત્યારે મિક્સચરમાં તેનો ભૂકો કરી લો. 
  • આ મસાલાને તમે જાડો કે સાવ જીણો  કરી શકો.

આ મસાલાને હવાનો જાય તેવા ડબામાં ભરીને રાખી તો 6 મહિના સારો રહે છે.

************************************************************************

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This