હોસ્પિટલમાં રોબોટનો વધતો ઉપયોગ

May 2, 2020by Avani0
હોસ્પિટલમાં રોબોટનો વધતો ઉપયોગ
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/robot-768x576.jpeg
પ્રસ્તાવના :
  • દેશ ભરમાં કોરોનાએ ભય પ્રસરાવ્યો છે.
  • 1-5-2020 ના રોજ  વિશ્વમાં  33,07,691 દર્દી કોરોનાનો ભોગ બન્યા છે.
  • 2,34,075 લોકો મૃત્યુ પામ્યા છે.
  • 10,39,182 લોકો કોરોનામાંથી મુક્ત થયા છે.
  • ડોકટરો જાત- જાતના પ્રયોગો કરીને પણ પોતાના દર્દીને બચાવવાનો પ્રયાસ કરે છે.
  • વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાએ ડોકટરોનો અને સેવા કરતા અન્ય કાર્યકરોનો પણ ભોગ લીધો છે.
  • મિત્રો અત્યારે તો આપણા મદદનીશ ડોકટરો અને કાર્યકર્તાઓ જ કહેવાય જે પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણને બચાવે છે.
  • પણ હવે ડોકટરોને કોરોના સંક્રમણથી બચાવવા ભારત અને વિશ્વના કેટલાય દેશોમાં નવી પદ્ધતિથી દર્દીની સારવાર કરવામાં આવશે, તે છે રોબોટ !!!
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/doc.jpg
અન્ય દેશોમાં ઉપયોગ થતા રોબોટ :-
ચીન :

ચીનમાં shenyang માં શંકાશ્પદ દર્દીને તપાસવા માટે રોબોટ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/man.jpg
યુરોપ :
  • યુરોપમાં પણ દર્દીને ખોરાક પહોંચાડવા અને અન્ય મદદ માટે રોબોટ કાર્ય કરે છે.
  • આનાથી ડોક્ટરો ભય વિના દર્દીની સારવાર કરી શકશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/urop1.jpeg
US :
  • US ની કંપની Boston દ્વારા એક હોસ્પિટલ માટે રોબોટ બનાવ્યો છે.
  • તેમાં મોટી સ્ક્રીન ડિઝાઈન કરવામાં આવી છે.
  • તેની મદદથી ડોક્ટર પોતાના સ્ટાફ અને દર્દીની ખબર રાખી શકે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/20200410_drspot_v1_pitch-768x768.jpg
ભારતમાં ઉપયોગ થતો HCARD રોબોટ :
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/india-robot.jpg
  • ભારતમાં હવે HCARD – Hospital Care Assistive Robotic Device  કોરોનાના દર્દીની સારવાર કરશે.
  • રોબોટ દેખાવમાં એક કબાટ જેવું છે.
  • HCARD માં ઘણા ડ્રોયર રાખવામાં આવેલા છે, જેમાં દવાઓ, ખોરાક, પાણી, માસ્ક, વગેરે જેવી જરૂરિયાતની વસ્તુઓ રાખી શકાય.
  • તેમાં એક સ્ક્રીન પણ હશે તેનાથી ડોક્ટર પેસન્ટની સાથે વાત ચિત કરી શકશે.
  • તેનું વજન અંદાજે 80 કિલોનું હશે.
  • તેની કિંમત 5 લાખથી ઓછી આંકવામાં આવી છે.
 ડિઝાઇન :
  • રોબોટને CSIR – (Council of Scientific and  Industrial Research) અને Central Mechanical Engineering Research Institute  ( દુર્ગાપુર ) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/CSIR-CIMFR-main-building.jpg
 ઉપયોગ :
  • દર્દીના સેમ્પલ લેવા 
  • Audio Visual Communication 
ભારતમાં હાલમાં રોબોટનો ઉપયોગ કરતી હોસ્પિટલ :
  • Fortis Hospital એ લોકોના તપાસવા માટે રોબોટનો ઉપયોગ કર્યો છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/mitra-768x427.jpg
  • AIIMS હોસ્પિટલમાં Milagrow કંપની દ્વારા બનાવવામાં આવેલ રોબોટને સોનિટાઇઝ કરવા માટે ઉપયોગમાં લેવાના છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/robot-doc-getty-allms-768x576.jpg
  • IIT – રોપર દ્વારા પણ “Wardbot” નામનો રોબોટ covid -19 ને માટે આપવા બનાવવામાં આવ્યો છે.
  • જે દર્દીને ખોરાક આપવાનું કાર્ય કરશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/robot-roper-768x427.jpg
સરખામણી :
  • યુરોપ , ચીન વગેરે જેવા દેશમાં બનાવાયેલ રોબોટ હ્યુમન બોડી જેવા હોવાથી તેને humanoid robot કહેવાય છે.
  • જ્યારે ભારતનો રોબોટ એક કબાટ જેવો લાગે।
  • દેખાવને બાદ કરતા અન્ય દેશોના રોબોટની સરખામણીએ ભારતનો રોબોટ વધારે કાર્યક્ષમતા ધરાવે છે.

ભારતનો રોબોટ – HCARD 

અન્ય દેશોના રોબોટ – humanoid robot 

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/download.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/hospital-in-jaipur-to-use-humanoid-robot-to-serve-covid-19-patients.jpg

મિત્રો,  કોરોનાની મહામારીમાં ડોકટરો અને અન્ય કામદારોની સલામતી માટે રોબોટનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે।

રોબોટનો વધતો ઉપયોગ સામાન્ય લોકોની નોકરી છીનવી લેશે।

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/robot-docter-1.jpeg

source : BBC news 

                PIB India 

                The Economic Times 

                Hindustan Times 

                      

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/li.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This