રેલવે પુલ
- દુનિયામાં સૌથી મોટો રેલવે બ્રિજ બનાવવાનું સાહસ ભારત કરી રહ્યું છે.
- ચેનાબ નદી ઉપર બનતા આ રેલવે પુલથી કેટલાય વિસ્તારોમાં મુસાફરી થઈ શકશે.
- 2003 થી બનતો આ પુલ લગભગ 2021 માં બની જશે.
- ભારત સરકારના 1400 કર્મચારી અહીં કામ કરે છે.
ખાસિયત :
- BRO હેઠળ બનતા આ પુલની લંબાઈ 359 મિટર છે, જે એફિલ ટાવરની લંબાઈ (35 મીટર ) કરતા ક્યાંક વધુ છે.
- આર્ચ બ્રિજ તરીકે ઓળખાતા આ બ્રિજને સાઇડથી જ આધાર મળ્યો છે.
- જમીનનો કોઈ આધાર ન લેતો આ બ્રિજ ખુદ પોતાનો જ આધાર બની કાર્ય કરશે, ખરેખર આ તો એક ઇજનેરી અજાયબી ગણી શકાય.
ફાયદા :
- કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની રેલ યાત્રા ટ્રેન મારફત કરી શકાશે.
- અત્યાર સુધી કટરા સુધી જ ટ્રેન ચાલતી હતી.
- આ પુલ કટરા અને બનિહાલને (111 km ) જોડીને કાશ્મીરને ભારતના અન્ય છેડા સાથે જોડશે.
- કાશ્મીરને પર્યટકોથી થતી આવકમાં વધારો થશે.