સંયુક્ત કુટુંબની બાળકના જીવન પર થતી અસર

May 10, 2020by Avani0
સંયુક્ત કુટુંબની બાળકના જીવન પર થતી અસર
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/dada-dadi.jpeg
પ્રસ્તાવના :
  • બાળકનો જન્મ થાય ત્યારે તેનો મગજ કોરી પાટી જેવો સાફ હોય છે. 
  • તેનું મન ફૂલ સમાન તાજું અને કોમળ હોય છે. 
  • તેને ધર્મ, જાત-પાત, ઈર્ષા, અદેખાઈ, રૂપિયા, કપડા, માન-સમ્માન, સગા-સંબંધી કશી જ ખબર હોતી નથી.
  • તે તો પોતાની દુનિયામાં મસ્ત હોય છે. 
  • બાળકને આપણે જેવું શીખવીએ તેવું તે શીખે છે. 
  • એ મુજબ વર્તન કરે છે. 
  • આપણે શીખવી એવી ભાષા બોલે છે. 
  • માટે બાળકને સંપૂર્ણ વિકાસ કરવા માટે સંયુક્ત પરિવાર ખુબ જ જરૂરી હોય છે.
  • સંયુક્ત પરિવાર એટલે વડીલ દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા-કાકી, ફઈબા વગેરે….
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/5c7ac5281a4b5.jpg
સંયુક્ત પરિવારનું મહત્વ :
  • દુનિયાનો કોઈ વ્યક્તિ બધું જ જાણતો નથી.  
  • બધા વ્યક્તિમાં કોઈ એક  સારી આવડત ધરાવતો હોય છે. 
  • આથી જો બાળક સંયુક્ત પરિવારમાં મોટું થાય તો તે ઘરના દરેક  સભ્યો પાસેથી કઈને કંઈક શીખે છે. 
  • આથી તેનો ઉછેર સારી રીતે થાય છે.
  • આવા ઘરમાં બાળકને તેની મમ્મી ખીજાય તો દાદા-દાદીનો પ્રેમ મળે છે. 
  • ફરવા માટે પપ્પા હોય તો રમવા માટે કાકા-કાકી મળી રહે છે. 
  • ફઈ તેની મિત્ર બની રહે છે.
  • આમ બાળકને લાડ, પ્રેમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. 
  • એકલી માતા પોતાના બાળકને બધું જ શીખવી શકતી નથી. 
  • જો મમ્મી-પપ્પા એકલા રહેતા હોય તો તે તેના રોજિંદા કાર્યોમાંથી બાળકને પૂરતો સમય પણ ફાળવી શકતા નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/big-family.jpg
સંયુક્ત પરિવારમાં રહેવાથી બાળકના જીવન પર થતી અસર :-
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/1-768x547.png
  •  બાળકનો વિકાસ સારો થાય છે.
  • દાદા-દાદી પાસેથી ભગવાનની વાતો જાણીને બાળક આધ્યાત્મિકતા મેળવે છે.
  • ઘરના સભ્યો દ્વારા બાળકને વીર જવાનો, દેશની ઓળખ,  રાષ્ટ્રગીત, પક્ષી, પ્રાણીની સામાન્યજ્ઞાનની વાતો જે દેશના દરેક નાગરિકને જાણ હોવી જરૂરી છે, તે રમતા રમતા શીખી જાય છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/girl.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/doll.jpg
  • બાળક પોતાની વસ્તુ વેંચતા શીખે છે.
  • બાળકને પોતાના પરિવાર પાસેથી જ પૂરતો પ્રેમ અને હૂંફ મળી રહે છે.
  • બાળક એકલતાનો શિકાર બનતું નથી.
  • જો બાળક બીમાર થાય તો ઘરના સભ્યો પાસેથી હૂંફ મેળવે છે, આથી તે જલ્દી સાજું થાય છે.

                         

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/images-bycle.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/baby-love.jpg
  • બાળકના ભણતરમાં પણ વૃદ્ધિ થાય છે.
  • સંયુક્ત પરિવારમાં રહેતી માતા પોતાના બાળકને પૂરતો સમય આપી શકે છે.
  • પરિવારમાં રહેતું બાળક આદર ભાવના કેળવે છે આથી ઘરે આવેલા મહેમાનોને પૂરતું  માન  આપતા શીખે છે.
  • સયુક્ત પરિવારમાં બાળક તહેવારની મજા બધા સભ્યોની સાથે માણી શકે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/boy.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/muum-1280x846.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/family-deewali-1280x850.jpg

       આમ , સંયુક્ત પરિવારમાં ઉછરેલ બાળકના જીવન પર સારી અસર થતી હોવાથી બાળકનો ઉછેર પણ સારો થાય છે.

મિત્રો તમને નીચે મુજબ A  અને B માંથી ક્યુ પરિવાર ગમે ?
Comment કરી જણાવશો ?

A

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/joint.jpg

B

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/nuclearfamily-36-170508181412-thumbnail-4.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/li.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This