બાળકને ખવડાવવાની રીત

May 23, 2020by Avani0

બાળકને ખવડાવવાની રીત :

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/35341447_s.jpg
પ્રસ્તાવના :
  • બાળકએ  માતા પિતાને જોડતી કળી છે. 
  • જ્યારે એક બાળકનો જન્મ થાય ત્યારે તે તેના માતા પિતાનું સર્વસ્વ બની જતું હોય છે. 
  • તે સતત તેના બાળક વિષે જ વિચારતા થઈ જાય છે. 
  • પોતાના બાળકનો સારામાં સારો વિકાસ થાય તેવું દરેક બાળકના માતા પિતાનું ધ્યેય હોય છે. 
  • પોતાનું બાળક બધી જ રીતે હોશિયાર હોવું જોઈએ તેવો સર્વસ્વ બની જતું હોય છે. 
  • તે સતત તેના બાળક વિષે જ વિચારતા થઈ જાય છે.  
  • આથી તે પોતાના બાળકને ભણવામાં, swiming, dance,  music etc. આમ દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવડાવે છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/images-6.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/Swim-England-image-for-Myth.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/kids-singing-design_1308-576.jpg
  • પણ બધી જ પ્રવૃત્તિ કરવા માટે બાળકનું શરીર તંદુરસ્ત જોઈએ। 
  • શરીરને મજબૂત બનાવવાનું કામ ખોરાક કરે છે. 
  • જો બાળક ઉત્તમ ખોરાક ન લેતું હોય તો તેનો પૂરતા પ્રમાણમાં વિકાસ થતો નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/Foods-That-Will-Boost-Your-Baby’s-Brainpower.jpg
  • જ્યારે કોઈ બાળક તેની માતાના પેટમાં હોય અને તેની માતાએ પણ ગુણકારી આહાર લીધો ન હોય તો આવનાર બાળક કુપોષણ નો શિકાર બને છે. 
  • માટે કોઈ માતા જ્યારે ગર્ભધારણ કરે ત્યારે તેને સંપૂર્ણ કેલેરી વાળો ખોરાક જ લેવો જોઈએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/tray-healthy-breakfast-blurred-pregnant-woman-what-to-eat-ss-Feature-1280x717.jpg
  • આજના સમયમાં બાળકને પોષ્ટીક ખોરાક  ખવડાવવો એ માનસરોવરની યાત્રા કરવા જવા જેવું અઘરું છે. બાળકો ફાસ્ટફૂડ પર વધુ ને વધુ વળતા જાય છે. 
  • ફાસ્ટફૂડ નામનું રાક્ષસ બાળકના વિકાસને અટકાવે છે.
  • તો આજે આપણે બાળકોને પોષણયુક્ત આહાર કેમ આપવો એ જોઈએ.
  • બાળકના જન્મથી લઈ એ સમજણુ  થાય ત્યાં સુધી તો આપણા ઉપર જ હોય કે આપણે તેને કયો ખોરાક આપવો પણ જ્યારે તે મોટું થાય ત્યારે પણ તે ઘરનો પોષણયુક્ત આહાર લેવાથી તે ટેવાય એવા પ્રયાસ આપણે કરવાના છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/children-and-junk-food.jpg

1. બાળક નાનું હોય ત્યારે  :

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/csm_7-9-months-introtext_fee7fcf815.jpg
  • આ સમયગાળામાં બાળકને માતાનું દૂધ જ  સંપૂર્ણ આહાર છે.
  • આજકાલના સમય માં મોડર્ન મમ્મીઓ પોતાના બાળકને બજારના મિલ્ક પાઉડર આપે છે તેને પોતાના દૂધથી વંચિત રાખે છે. 
  • મમ્મીઓ પોતાના બાળકને જાતે કરીને પોતાના બાળકને નબળું કરે છે.
  • ડોક્ટર પણ “માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ “આ વાત ઉપર વજન આપે છે.
  • સ્તનપાન એ દરેક બાળક્નો હક છે. 

 

2. બાળક થોડું મોટું થાય અને અમુક ખોરાક લઈ શકે ત્યારે :

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/guide-photographing-children-1280x853.jpg
  • બાળકને ક્યારયે પીસીને કે ગાળીને ખોરાક આપવો નહીં।
  • તેને ખુબ જ સારી રીતે બફાઈ ગયેલો ખોરાક જો આપણે પહેલેથી આપીએ તો તેની પાચનશક્તિ એજ પ્રમાણે કેળવાય છે.

→  બાળકને જમાડવાની રસપ્રદ રીત : 

1. બાળકને રમાડતા રમાડતા જમાડવું :

  • કંઈક પ્રવૃત્તિ કરતા જો બાળક જમે તો તે ગતિમાં રહે છે અને ખાધેલો ખોરાક જલ્દી પચાવી શકે છે.
  • રમતમાં બાળક કેટલું જમી લે તેની તેને ખબર રહેતી નથી.
  
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/images-7.jpeg
2. ભૂખ લાગવા દેવી :
  • બાળકને ભૂખ્યું થવા દેવું।  
  • તેને વારંવાર કંઈક ને કઈ નાસ્તો આપીને આપણે તેની ભૂખને દબાવી દઈએ છીએ.
  • એક મિનિટ પણ શાંતિથી ન બેસતું બાળક ભૂખ્યું તો થાય જ છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/hungrybaby-nov2009-istockphoto.jpg

3. આકર્ષક દેખાવ :

બાળકને જમાડવાનો ખોરાક દેખાવમાં અલગ હોવો જોઈએ. 
તેને ગમે તેવું હોવું જોઈએ. 
આમ કરવાથી  તે આપણે જે પોષણયુક્ત ખોરાક આપીએ તે જમી લેશે. 
      
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/bellamysorganic-Lunch-box-ideas-for-day-care.jpg

4.નવી નવી વાનગી આપવી : 

બાળકને રોજ અલગ-અલગ રીતથી ખોરાક આપવો જોઈએ. 
આપણે તેને રોટલી જમાડવી હોય તો એક દિવસ રોટલી શાક સાથે અને બીજા દિવસે દાળ, આમ અલગ combination બનાવી જમાડવું.
 

આમ ,કરવાથી અનેક ફાયદા થાય છે.
➜ બાળક કોઈ પણ જગ્યાએ ભૂખ્યું રહેતું નથી
➜ તેની સ્વાદગ્રંથિની વૃદ્ધિ થાય છે.
➜ તેને શરીરને જોઈતા બધા વિટામિન, પ્રોટીન મળી રહે છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/2ee6ae552eb5c71a362d4ec0b1ed853e.jpg

5. નામો બોલાવીને :

  • આપણા દેશની રીત પ્રમાણે મોંટે ભાગે પરિવારના સભ્યો એક સાથે જ રહેતા હોય છે 
  • તો આપણે ઘરના દરેક સભ્યોના નામ આપીને પણ બાળકને એક એક કોળિયો આપણે જમાડી શકાય. 
  • આમ કરવાથી બાળક ઘરના સભ્યોને વધુ ઓળખે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/iStock_000009971983Medium_4x3.jpg.pagespeed.ce_.aiCjoAWDLr.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This