સાંભાર નો મસાલો

May 30, 2021by Avani0

સાંભાર નો મસાલો 

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/70.jpg
સામગ્રી :

100 ગ્રામ સૂકા મરચા
100 ગ્રામ ધાણા
50   ગ્રામ મેથી
50   ગ્રામ અળદની દાળ

મસાલો બનાવવાની રીત :
  • સૂકા મરચાને થોડા કાળા રંગના થાય ત્યાં સુધી સેકી લો.
  • ત્યારબાદ ધાણાને એવી જ રીતે સેકી લો.
  •  મેથી બદામી રંગની થાય ત્યાં સુધી સેકી લો.
  •  અળદની દાળને તેનો કલર બદલાય ત્યાં સુઘી સેકી લો.
  •  જ્યારે આ બધા મસાલા ઠરી જાય ત્યારે મિક્સચરમાં તેનો ભૂકો કરી લો. 
  • આ મસાલાને તમે જાડો કે સાવ જીણો  કરી શકો.

Note : 

Easily store for 6 month…


Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This