હળવો ખોરાક – શાકભાજી

April 24, 2020by Avani0
શાકભાજી :
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/5788e6f5d7c3db1b008b52d3-768x576.jpeg
પ્રસ્તાવના :
  • શાકભાજી એ વિટામિન , પ્રોટીન અને અન્ય પોષક તત્વોનો અમૂલ્ય સ્ત્રોત છે.
  • વેજીટેબલ ખાવાથી શરીરમાં ફાઈબર અને પોટેશિયમ મળી રહે છે.
  • લીલા શાકભાજીને કાચા કે પકાવીને કોઈ પણ રીતે ખાવાથી શરીર ને ફાયદો કરે છે.
  • વાળથી લઇને પગના નખ સુધી ફાયદો કરે છે.
  • કેન્સર જેવા રોગોને શરીરમાં દાખલ થતા અટકાવે છે.
  • પથરીના દુખાવા સામે રાહત આપે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/leave1-1.png
પાલક :
  • હિમોગ્લોબીન વધારવા માટે પાલક અમૃત સમાન કાર્ય કરે છે.
  • વિટામિન A ની ભરપૂર માત્રા સાથે આંખમાં આવતી ખજવાળ અને બળતરામાં રાહત આપે છે.
  • પાલકને ઘરે ઉગાડી તો જલ્દી ઉગી જાય છે.
  • બધા શાકભાજીમાં પાકલ સૌથી સસ્તી ભાજી છે.
  • અનેક રોગો સામે શરીરનું રક્ષણ કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-118.jpeg
આદુ :
  • કોરોનાના સમયમાં આદુનો વધારે ઉપયોગ કરવો હિતાવહ છે.
  • આદુ જેટલું ગુણકારી છે તેટલું જ સ્વાદિષ્ટ છે.
  • હાડકાના દુખાવામાં રાહત થાય છે.
  • ભરેલા ખોરાકને પચાવી યોગ્ય ભૂખ લગાડવા આદુ ખાવું જોઈએ.
  • આદુવાળી ચા લોહીને જાડું થતા અટકાવે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/What-Is-Ginger-Nutrition-Facts-Health-Benefits-Alternative-Uses-722x406-1.jpg
લસણ :
  • લસણ દરેક વાનગીમાં સ્વાદ પુરવાનું કાર્ય કરે છે.
  • વિટામિન , પ્રોટીન ,  ફાઈબર ,પોટેશિયમ , કોપર , ફોસ્ફરસ અને આયરન ,વગેરે યોગ્ય પ્રમાણમાં શરીરને લસણમાંથી મળી રહે છે
  • બ્લડપ્રેસર જેવી બીમારીમાં ખુબ ફાયદો કરે છે.
  • શરદી – તાવ -ઉધરસ માં રાહત આપે છે.
  • covid – 19 ના સમયમાં લસણનો વધારે ઉપયોગ કરવો જોઈએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/70173931.cms_-768x576.jpeg
લીલી મેથી :
  • દરેક ભાજી શરીર માટે ઉપયોગી છે.
  • મેથી ભાજી તેની કડવા સ્વાદને કારણે દાંત , પેટમાં થતા દુખાવા સામે રાહત આપે છે.
  • માસિકધર્મમાં મેથી ખાવાથી દર્દમાં રાહત થાય છે.
  • સ્તનપાન કરાવતી મહિલાને દૂધમાં વધારો કરવા મેથી ખવડાવવામાં આવે છે.
  • ડાયાબિટીસને દૂર કરવા મેથી ખુબ જ ગુણકારી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/400-methi-kasuri-seeds-allthatgrows-original-imaezz7vhz8zxjbd.jpeg
ટમેટા :
  • વજન ઓછું કરવા ટમેટા ખાવા જોઈએ।
  • ટમેટા પચવામાં સરળ હોવાની સાથે ગુણકારી છે.
  • હાડકા અને દાંતને મજબૂત કરવા ટમેટા ખાવા જોઈએ।
  • રસોઈમાં કોઈ પણ વાનગી ત્વચાને સુંદર બનાવવા ટમેટાનો ઉપયોગ થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-119.jpeg
બાફેલા બટાટા :
  • નાના બાળકોને બાફેલા બટાટા ખવડાવવાથી અધધ ફાયદા થાય છે.
  • બાફેલા બટાટામાં તીખા અને સંચળ નાખીને ખાવાથી પચવામાં સરળ રહે છે.
  • વિટામિન , ફોસ્ફરસ , પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/potatoes.jpg

To be Continued……

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This