રેલવે પુલ

May 5, 2020by Avani0
રેલવે પુલ 
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/chenab_bridge_railways_kashmir_udhampur_highest_bridge_bakkal_kauri_drdo_1545991372_800x420.jpg
  • દુનિયામાં સૌથી મોટો રેલવે બ્રિજ બનાવવાનું સાહસ ભારત કરી રહ્યું છે.
  • ચેનાબ નદી ઉપર બનતા આ રેલવે પુલથી કેટલાય વિસ્તારોમાં મુસાફરી થઈ શકશે.
  • 2003 થી બનતો આ પુલ લગભગ 2021 માં બની જશે.
  • ભારત સરકારના 1400 કર્મચારી અહીં કામ કરે છે.
ખાસિયત :
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/chenab-bridge-660.jpg
  • BRO હેઠળ બનતા આ પુલની લંબાઈ 359 મિટર છે,  જે એફિલ ટાવરની લંબાઈ (35 મીટર ) કરતા ક્યાંક વધુ છે.
  • આર્ચ બ્રિજ તરીકે ઓળખાતા આ બ્રિજને સાઇડથી જ આધાર મળ્યો છે.
  • જમીનનો કોઈ આધાર ન લેતો આ બ્રિજ ખુદ પોતાનો જ આધાર બની  કાર્ય કરશે, ખરેખર આ તો એક ઇજનેરી અજાયબી ગણી શકાય.
ફાયદા :
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/12bridge11.jpg
  • કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની રેલ યાત્રા ટ્રેન મારફત કરી શકાશે.
  • અત્યાર સુધી કટરા સુધી જ ટ્રેન ચાલતી હતી.
  • આ પુલ કટરા અને બનિહાલને  (111 km ) જોડીને કાશ્મીરને ભારતના અન્ય છેડા સાથે જોડશે.
  • કાશ્મીરને પર્યટકોથી થતી આવકમાં વધારો થશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/li.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This