સ્વબચાવ

May 15, 2020by Avani0

સ્વબચાવ 

[માસ્ક અને નિરંતર સામાજિક સ્તરે અન્ય લોકોથી થોડી દૂરીનું અંતર]
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/social-distancing-people-keeping-distance-infection-risk-disease_134553-259.jpg
પ્રસ્તાવના :
  • અત્યાર સુધી આપણે કોરોનાની ભયાનકતાથી વાકેફ રહયા છીએ.
  • તેનાથી બચવા દરેક નિયમોનું પાલન કરીએ છીએ.
  • પણ હજી સુધી તેની કોઈ દવા કે વેક્સિગ બની નથી ત્યાં સુધી ભય યથાવત રહેશે।
  • કોરોના કઈ અટકવાનો નથી.
  • લોકો હજી પણ ઘરમાં જ બેસી રહેશે તો વિસ્તાર,શહેર,રાજ્ય,દેશ,વિશ્વને ખુબ નુકશાન થશે.
  • માટે સરકારે આર્થિક સ્થિતિને સુધારવા માટે અને દેશમાં નાણા રૂપી સાયકલને ફરી ચાલતી કરવા વ્યવસાયને મંજૂરી આપી રહી છે. 
Guwahati: People buy clothes from a garment shop that was opened after state authorities eased restrictions, during ongoing COVID-19 lockdown in Guwahati, Monday, May 4, 2020. (PTI Photo) (PTI04-05-2020_000160B)
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/parlour.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/office.jpg
માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ :
  • હવે બધે જ ધીમે ધીમે વ્યવસાય શરૂ થયા હોવાથી  સંક્રમણનો ભય રહેશે। 
  • તેમાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ ખુબ ફાયદો કરશે।
  • 80% લોકો માસ્ક પહેરવાથી બચી જાય છે.
  • જાપાનમાં કોરોના કાબુમાં છે તેનું મુખ્ય કારણ માસ્ક છે ત્યાં પહેલેથી જ લોકોને માસ્ક પહેરવાની આદત છે જે અત્યારે સફળ પુરવાર થઈ રહી છે.
  • ત્યાં એક પણ દિવસ લોકડાઉન થયું નથી.
  • વૈજ્ઞાનિકોના મતે, જ્યા સુધી દવા શોધાઈ નથી ત્યાં સુધી આ એક જ ઉપાય યોગ્ય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/images-4.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/images-5.jpeg
ખેડૂત :
(મારા મતે)
  • અત્યારે રોજગાર ન મળતા મજુર વર્ગ પોતાના વતન જવા માગણી કરે છે. તે લોકો ત્યાં જઈને પણ શું કરશે?
  • જો એને મનથી ખેતી જ કરવી હોય તો તે શહેરમાં જઈને મજૂરી શું લેવા કરે ?
  • યુવાનો ખેતીથી દૂર એટલે  ભાગે છે કે ખેડૂતોને મહેનત પ્રમાણે ક્યાં પૂરું વળતર મળે છે!
  • બિચારો તાપ, ઠંડી, વરસાદ બધું સહી ને આપણી માટે ઘાન તૈયાર કરે!
  • બદલામાં કા તો કુદરત રૂઠે અને પછી કા તો વેપારીઓ।
  • અત્યારે થાકેલો ખેડૂત બાપ બિચારો દીકરા અને વહુને ખુશ થઈને આવકારે છે. 
  • 14 દિવસ અલગ રાખીને તેની સગવડ સાચવે છે. 
  • આ એ જ માં – બાપ છે જેને દીકરો ખેતી કરતા મૂકી શહેરમાં મજૂરી કરવા ગયા છે. 
  • જે ગામડું એક સમયે આપણને ગમતું નહોતું અત્યારે તે સ્વર્ગ જેવું લાગતું હશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/fi-1572537499621.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/139160-vekcyivyru-1585498637.jpg
          તો ચાલો ચાવચેતી રાખીને વ્યાપાર ધંધા શરૂ કરીએ અને ફરી ભારતને ધમધમતું કરીને ભારતની મુશ્કાન પાછી લાવીએ।

**************************************

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This