સાંભાર નો મસાલો
સામગ્રી :
100 ગ્રામ સૂકા મરચા
100 ગ્રામ ધાણા
50 ગ્રામ મેથી
50 ગ્રામ અળદની દાળ
મસાલો બનાવવાની રીત :
- સૂકા મરચાને થોડા કાળા રંગના થાય ત્યાં સુધી સેકી લો.
- ત્યારબાદ ધાણાને એવી જ રીતે સેકી લો.
- મેથી બદામી રંગની થાય ત્યાં સુધી સેકી લો.
- અળદની દાળને તેનો કલર બદલાય ત્યાં સુઘી સેકી લો.
- જ્યારે આ બધા મસાલા ઠરી જાય ત્યારે મિક્સચરમાં તેનો ભૂકો કરી લો.
- આ મસાલાને તમે જાડો કે સાવ જીણો કરી શકો.
Note :
Easily store for 6 month…