Home2020

Month: March 2020

ભારત એકતા ગીત

  આજે બધા એક થઈ જઈએ… ચાલો હવે બધા એક થઈ જઈએ…. કોણ મોટું કોણ નાનું, કોણ ઘનિક કોણ ગરીબ, બધા વિચારો છોડી ચાલો….. આજે બધા એક થઈ જઈએ!! ન તો આપણા શહેર માટે, કે ન તો આપણા રાજ્ય માટે, પણ આપણા ભારતની સુરક્ષા માટે ચાલો…. આજે બધા એક થઈ જઈએ !! ભૂકંપનો સામનો કર્યો, જળપ્રકોપનો સામનો...

                એવું હંમેશા થયું છે કે જ્યારે પૃથ્વી પર પાપ, ધર્મનો અનાદર થાય, નિર્દોષ લોકો પર અતિશય અત્યાચાર થાય ત્યારે મનુષ્યની રક્ષા માટે અને પાપનો વિનાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે  ધરતી પર અવતાર લે છે. યશોદાનો લાલો અને બધાને વ્હાલો કાનુડો એ પણ વિષ્ણુનો અવતાર છે....

Colours

Colours

March 15, 2020by Avani0

આપણા જીવનમાં રંગોનું ખુબ જ મહત્વ છે. આપણે પહેલીવાર આંખ ખોલી ત્યારે પ્રભુએ સર્જેલી આ સુંદર દુનિયાનો અનુભવ કર્યૉ। રંગો આપણું જીવન આનંદમય બનાવે છે. બધાને પોતાનો મનપસંદ રંગ હોય છે. બધા રંગોને પોતાનો એક ગુણધર્મ હોય છે. રંગોની પોતાની એક દુનિયા છે. બે રંગો મળીને એક નવા રંગનું સર્જન કરે છે.

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity